અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉનઝડપાયું30લાખનો વિદેશી દારૂ જપ્ત ગોડાઉનના માલીક અને બ્રોકર પણ પોલીસ સકંજામાં પૂછ પરછ
અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું, વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 2 આરોપીઓ સકંજામાં અસલાલીમાં ગેરકાયદે પ્રવુતિ પકડવા કવાયત હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે.અમદાવાદ ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું છે બાતમીને આધારે…