આખિર કાલે  સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું,
News ગુજરાત ભરૂચ

આખિર કાલે સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું,

મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ના સાંસદ મનસુખ વસાવાએ આખીર કાલે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. મનસુખ વસાવાએ પોતાનું રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સોંપી દીધું છે. તેમણે એક લેટર લખીને રાજીનામું…