ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર શ્રમ અને રોજગાર કચેરીનો કર્યો ઘેરાવ
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇનના પ્રથમ ચરણ “રોજગાર ક્યા છે?“ અંતર્ગત આજે યુવક કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો રોજગાર કચેરીના ઘેરાવ દરમિયાન સુરેન્દ્રનગર…