ખંભાત ભારતીય જનતા પાર્ટી દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
ખંભાત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે કાઉન્સિલર ભાઈઓ-બહેનો, ક્ષરોપણ કાર્યક્રમ ધારાસભ્યશ મયુરભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, ન.પા પ્રમુખ કામિનીબેન ગાંધી, મહામંત્રી મિલનભાઈ…