રથયાત્રા અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં સૌહાર્દ સંમેલન યોજાયું
મહિલાઓ પારખુ નજરથી ફેક ન્યૂઝ અને તેને ફૈલાવનારને ઓળખે, સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી સંપર્ક કરે, પોલીસ તમારી સાથે છે - ડૉ. લવિના સિન્હા (DCP) તો જે ઘરને સારી રીતે ચલાવી શકે કે વ્યવસ્થા અને દેશને…