CM રૂપાણીએ વડતાલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું
News ગુજરાત વડતાલ

CM રૂપાણીએ વડતાલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ લોકાર્પણ કરતા કહ્યું કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્લાન્ટસ રાજ્યમાં સ્થાપીને 300 ટન PSA ઓક્સિજન મેળવી પગભર બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.…