મહારાષ્ટ્રના સોલાપુરમાં ૮૧૮૧ કરોડના માર્ગનું મંત્રીના હસ્તે ઉદ્ઘાટન
મહારાષ્ટ્રના સોલાપુરમાં ૮૧૮૧ કરોડના માર્ગનું મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. ૮,૧૮૧ કરોડના ૨૯૨ કિલોમીટરના ૧૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને…