ગુજરાત: રેમડેસિવિર ઈન્જેક્શનમાં મોટા કૌભાંડની આશંકા, કોંગ્રેસે CBI તપાસની કરી માંગ
રેમડેસિવિરની કાળાબજારને લઈ કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભષ્ટ્રાચાર નું એપીસેન્ટર રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજાર વચ્ચે સ્ફોટક પુરાવાકોરોના ના બીજા વેવ દરમિયાન માત્ર એકજ કંપનીએ 90 હજારથી વધારે ઇન્જેક્શન ગુજરાતમાં આપ્યા…