લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની 146મી જન્મ જયંતિ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર.વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી
અખંડ ભારત ના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની 146મી જન્મ જયંતિ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર માં વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવવંદના કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી આ…