તાજેતરમાં વટવા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ઈન્ડિયન ઓવરસીસ બેંકનાં તાળાં તોડી ઘરફોડની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમોને મોટર સાયકલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
દરમ્યાન આજરોજ તા.૨૮/૧૧/૨૦૨૧ ના રોજ સ્ટાફના હે.કો.મેહુલકુમાર જયંતીલાલ તથા હે.કો.કૌશિક ગોવિંદભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે હાટકેશ્વર સર્કલ પાસેથી ત્રણ ઈસમો (૧) ધવલ સન/ઓ રસીકભાઇ રામજીભાઇ પરમાર, ઉ.વ.૨૨, રહે. ગઢવીનગર, બાગે ફીરદોષ પોલીસ લાઇન, વિભાગ-૨…