કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભેરાજ્યના મહાનગરો અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારી સાથે મુખ્ય સચિવ  પંકજ કુમારની સમીક્ષા બેઠક યોજાઇ
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભેરાજ્યના મહાનગરો અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારી સાથે મુખ્ય સચિવ પંકજ કુમારની સમીક્ષા બેઠક યોજાઇ

દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનર ની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવ એ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન આપ્યું કોરોના ટેસ્ટિંગ- કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત ધન્વંતરિ…

અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાંથી ગેર કાયદેસર ઇફકો કમ્પનીની યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડતી દાણીલીમડા પોલીસ
crime News ગાંધીનગર ગુજરાત

અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાંથી ગેર કાયદેસર ઇફકો કમ્પનીની યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડતી દાણીલીમડા પોલીસ

અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાંથી ગેર કાયદેસર ઇફકો કમ્પનીની યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડતી દાણીલીમડા પોલીસ દાણીલીમડામાં  આવેલ પ્રભુલાલ એસ્ટેટમાં રાજસ્વી કેમિકલ નામની કંપની ગેર કાયદેસર રીતે બિલ વગરની 276 ઇફકો કમ્પનીનું યુરિયા ખાતરની બોરીઓ ઝડપી…

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને રાખીને ભાજપનો ભ્રષ્ટાચારી શહેરો ખુલ્લો પડી ગયો છે
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને રાખીને ભાજપનો ભ્રષ્ટાચારી શહેરો ખુલ્લો પડી ગયો છે

ઇલેક્શન કમિશન ની ઓફિશિયલ વેબસાઈટ મુજબ મુદ્રેશ પુરોહિત ની કંપની સૂર્યા ઑફસેટ દ્વારા 2014 મ ભાજપ ને ૧ લાખ રૂપિયા ઇલેક્શન ફંડ આપવામાં આવેલ પરીક્ષાનું પેપર ફોડનાર ભાજપના કાર્યકર્તા અસિત વોરાને ગૌણ સેવા પસંદગી મંડળના…

૨ વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ : બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચેફસાઇગયાસિવિલહોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

૨ વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ : બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચેફસાઇગયાસિવિલહોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો

બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ કાઢવામાં આવ્યા ૨ વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ. જે શ્વાસનળી સુધી પહોંચ્યો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ
News અમદાવાદ ગુજરાત દેશ વિદેશ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરને તેના 23માં રેલ્વે ઓવરબ્રિજની ભેટ આપતા કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા થયેલા રૂપિયા 363 કરોડના વિકાસ કાર્યોના…

મેટર ઈલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ માટેન રોકાણ કરાર પર ગુજરાત સરકાર સાથે હસ્તાક્ષ
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

મેટર ઈલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ માટેન રોકાણ કરાર પર ગુજરાત સરકાર સાથે હસ્તાક્ષ

ઇલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ પર આધારિત પરિવર્તનકારી ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ, મેટર દ્વારા ગુજરાત સરકાર સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આ કરાર આવનારી પેઢી માટે ઇલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ ક્ષેત્રોમાં આગામી પાંચ વર્ષમાં…

આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પદગ્રહણ કરશે
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પદગ્રહણ કરશે

અમદાવાદ,રવિવાર લાંબી ગડમથલના અંતે ગુજરાત કોંગ્રેસનુ સુકાન જગદીશ ઠાકોરને સોંપાયુ છે. સોમવારે બપોરે એક વાગે આસરે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પદભાર સંભાળશે ગુજરાત કોંગ્રેસમાં ના નવા પ્રાણ ફૂંકવા નવનિયુક્ત પ્રમુખ સામે મોટો…