PM મોદી ૧ એપ્રિલે દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિધાર્થીઓ સાથે ૧ એપ્રિલના રોજ પરીક્ષા પે ચર્ચા દિલ્લી ખાતે કરવાના છે અમદાવાદ નજદીક આવેલી કેન્દ્રીય જવાહર નવોદય વિદ્યાલય હાતિજન અમદાવાદ ગુજરાત, જ્યાં આચાર્ય આર.કે. દીક્ષિત અને સંગીત શિક્ષક તન્મય મિશ્રા અને…