AMC અણ આવડત અને ઘોર નિષ્ફળતાને કારણે પાણીજન્ય રોગચાળા થી શહેરીજનો ત્રાહિમામ
પાણીજન્ય રોગચાળા થી શહેરીજનો ત્રાહિમામ તિયરે વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ જણાવ્યું કે એક તરફ મોજુદા સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ શહેરીજનો માટે ખૂબ જ મહત્વના આરોગ્યક્ષેત્રે ભાજપ સરકારની અણ આવડત અને ઘોર…