ગોમતીપુર વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

ગોમતીપુર વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

Share with:


ગોમતીપુર વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

ટેમ્પાના ગુપ્ત ખાનામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગોમતીપુરમાં દેશી દારૂની રેલમછેલ

દારૂ છુપાવવા પાસે પહોંચી તો ત્યારે એક ટેમ્પો માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં તેના ડબ્બામાં છુપાવેલા દારૂની ટેકનીક્નો પર્દાફાશ થયો હતો. ત્યારે ગઇકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે છોટા હાથી ટેમ્પામાં ગુમ ખાન બનાવીને દેશી દારૂ છુપાવવાની ટેક્નીક્નો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 483 લીટર દેશી દારૂ ટેમ્પાના ગુસ ખાનામાંથી ઝડપી પાડ્યો છે ત્યારે બુલેંગર નાસી છૂટ્યો છે. અમદાવાદના ગોમતીપુરમાં જગન્નાથ મહાયની ચાલી પાસેથી દેશી દારૂ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા માં છોટા હાથી ટેમ્પોમાં ગુમ ખાનું બનાવી દારૂની હેરાફેરી ખુલતુ ગુમ ખાનું બનાવ્યું હતું. થઈ રહી હોવાનું સામે આવ્યુંસ્ટેટ મોનીટરીંગ સેલને 485 હતું. જે બાદ સ્ટેટ મોનિટરિંગ લીટરનો દારૂનો જથ્થો કબ્જે કરી સેલે રૂ. 9660ની કિંમતનો 485 ફાર બુટલેગરને ઝડપી પાડવા લીટર દેશી દારૂ તથા 2 લાખની ટેમ્પો જમ કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, કાસીમ ઉર્ફે કાસમ હૃદહુસેન મણીયાર ટેમ્પામાં દેશી દારૂનો જથ્થો લઇને જઇ રહયો છે. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોમતીપુરમાં એકવાખાના ઉભો હતો. પોલીસને જોતાનો સાથેજ લોકોએ બુમ પાડી પોલીસ આવી છે. પોલીસનું નામ સાંભળતાની સાથે જ દેશી દારૂન ટીગ કરતો ટલેગર નાસી ગયો હતો. પોલીસ તેને પકડવા માટે પાછળ દોડી હતી પરંતુ મેટ્રોલમાં કામ કરતા મજુરો છૂટી ગયા હોવાથી તે મજુરોની ભીડમાં સામેલ થઇ ગયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કાસમને જોયો નહીં હોવાથી તે મજૂરોની ભીડનો લાભ લઇને છૂટી ગયો હતો. ઘટના સ્થળ ટેમ્પાની તપાસ કરી તો બુટલેગરની કરામત જોઇને પોલીસે ચોંકી ગઇ હતી. બુટલેગર કાસમે ટેમ્પાની નીચે હાઇડ્રોલીક રીતે ખુલતુ ગુમ ખાનું બનાવ્યુ હતું. સ્ટેટ મોનીટરીંગ સેલને 485 લીટરનો દારૂનો જથ્થો કબ્જે કરી ફરાર ટલેગરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Share with:


crime અમદાવાદ ગુજરાત