પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપે્દ્ર ભાઈ પટેલ

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપે્દ્ર ભાઈ પટેલ

Share with:

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપે્દ્ર ભાઈ પટેલ

એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળજીની જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવસભર અંજલિ આપી હતી. મુખ્યમંત્રી એ આજે અમદાવાદમાં મણિનગર ખાતે પંડિત દિનદયાળજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર મણિનગરના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિતભાઇ શાહ મ્યુનીસીપલ કાઉન્સિલરો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Share with:

Uncategorized