ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

Share with:


ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રિ- દિવસીય પ્રવાસે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન અને મુખ્ય સચિવ પકજ કુમાર સહિતના  વરિષ્ઠ સચિવો અને  અધિકારીઓએ કર્યુ હતું

Share with:


Uncategorized