પંજાબ લુધિયાણા થી ડ્ર્ગ્સ લઈ ગુજરાત રાજ્યમાં આવતા આરોપીઓની પાલનપુરથી ધરપકડ
પંજાબ લુધિયાણા થી ડ્ર્ગ્સ લઈ ગુજરાત રાજ્યમાં આવતા આરોપીઓની પાલનપુરથી ધરપકડ કરતી એ.ટી.એસ. ગુજરાત. રાજ્યમાં દ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરી, તેની હેરાફેરી અટકાવવા કટિબદ્ધ ગુજરાત પોલીસ.